News

હાલમાં રાજ્ય સહિત દેશના વિવિધ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે મુંબઇમાં ખરાબ હવામાનને પગલે આજે મુંબઇથી વડોદરા આવતી ફ્લાઇટ ...
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે ...
ગુજરાત ATSની ટીમ દ્વારા હથિયારના નકલી લાઇસન્સ કેસમાં વધુ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય બહારના શહેરના હથિયારોના નકલી લાઇસન્સનું કૌભાંડ ગુજરાત ATS દ્વારા અગાઉ ઝડપી પાડવામાં આવ્યું હતું ...
સુરત શહેરમાં આજે સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. માત્ર બે ઇંચ ...
સવાલ: હું અમેરિકા F-1 સ્ટુડન્ટ વિઝા ઉપર ઓગસ્ટ 2021માં ગયો હતો. તેની બધી જ પોલિસી અને રૂલ્સનું પાલન કરી યુનિવર્સિટીમાં તે ...
સવાલ : Sign in with Google સુરક્ષિત છે? તેનાથી વેબસાઇટને કેટલો એક્સેસ મળે છે? - પ્રદિપ જોશી, ભાવનગર જ્યારે તમે કોઇ વેબસાઇટ પર ...
ગ ઈ કાલે જ જેમનો જન્મદિવસ ગયો તે ‘ઘાયલ’ની ગઝલ તમને ઘાયલ ન કરે તો જ નવાઈ. મુશાયરાના મુગલ-એ-આઝમ એટલે અમૃત ઘાયલ. એક ગઝલ જેમ મરી ...
ભા રતનાં ગામડાંઓ જીવંત હતાં તે યુગમાં બાળકો કવિતા ગાતાં: ‘જાગો, ઊઠો, થયું સવાર, પંખીઓ કરતાં કિલકાર, દહીં, વલોણાં ઘર-ઘર થાય, ...
ભા રત હજુ પરમાણુ બોમ્બ ક્લબમાં પ્રવેશ્યું નહોતું એ વર્ષોની એક સાંભરણ. અમે અમદાવાદમાં સર્વોદય મંડળના ઉપક્રમે ત્યારે નાગરિક અને ...
કો ઈ શિક્ષક, શાળા, કોલેજ કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને નફરતના પાઠ ભણાવે? અમુક તમુકને ઘૃણા કરવાની શપથ લેવડાવે? ભારતમાં રાવણ, ...
એ ક જંગલમાં રાજા સૈન્ય સાથે ભૂલો પડ્યો. એક ઝૂંપડી જોઈ. અંદર બેઠેલા સાધુને પૂછ્યું, ‘બાબા પાણી મળશે?’ સાધુએ માટલા તરફ ઈશારો ...
1. સર, મારો સવાલ છે કે, નાનપણની કોઇ ક્ષતિને કારણે, મારી એક આંખ ગમે ત્યારે ફડકે છે, જેના લીધે મારે એક-બે વાર પબ્લિકનો માર અને ...