સમાચાર

લંડનઃ બે વખત વિમ્બલ્ડન (Wimbledon) ચૅમ્પિયનશિપના સિંગલ્સના ટાઇટલ જીતી ચૂકેલી ચેક રિપબ્લિકની પેટ્રા ક્વિટોવા (Petra Kvitova) અહીં આ વખતની વિમ્બલ્ડનના પહેલા જ રાઉન્ડમાં હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ ...