સમાચાર

અગાઉ ફેબ્રુઆરીમાં અમેરિકા પહોંચેલા ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) અને ટ્રમ્પ (US President Donald Trump) વચ્ચે બોલાચાલી થઈ હતી.
બધું જ દાવ પર છે: ઝેલેન્સ્કી તેમણે કહ્યું કે, 'ખરેખર, ઘણું બધું દાવ પર છે. મુખ્ય વાત એ છે કે આ બેઠક ન્યાયી શાંતિ તરફનો વાસ્તવિક માર્ગ ખોલે છે અને રશિયા ...