News
રાજકોટ શહેરમાં આજે માત્ર એક ઇંચ વરસાદમાં મેયરના વોર્ડમાં પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીંના મોરબી રોડ ...
રાજકોટ શહેરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન ફરી એકવાર દેવદૂત બની હોવાનું સામે આવ્યું છે. ટીમે ફરી એકવાર પોતાની કર્તવ્યનિષ્ઠા અને ...
હવામાન વિભાગે રાજ્યમાં 6 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે 15 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, વડોદરા સહિતમાં ભારે વરસાદ વરસી શકે છે. હાલ દક્ષિણ ગુ ...
રાજકોટ શહેરમાં ચોમાસાએ મહાનગરપાલિકાના નબળા કામની પોલ ખોલી નાખી છે. છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓની સ્થિતિ ...
ખાડીપૂરે સુરતીઓની હાલત બગાડી નાખી છે ત્યારે હવે તંત્રની નિષ્ફળતાને લઇને યુથ કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. સુરત ...
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધો.10 અને 12ની પૂરક પરીક્ષા તા.15 જુલાઈથી શરૂ થશે.જાહેર કરાયા મુજબ ધો 10ની ...
નવી મુંબઈમાં પનવેલ વિસ્તારની ટક્કા કોલોની ખાતે રસ્તાની બાજુ પર એક બ્લુ રંગની બાસ્કેટમાં શનિવારે ત્રણ દિવસની નવજાત બાળકી મળી ...
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો થતાં હાલ જળસપાટી 118.08 મીટર છે.
શ્રી સંભવનાથ જિનાલય ગુલટેકરી જૈન સંઘમાં પં. રાજરક્ષિતવિજયજીએ જણાવ્યું કે, પ્રભુ મહાવીર સ્વામીના શાસનમાં અનેક જ્ઞાની પુરૂષોએ ...
નાંદરવા દેવની પૂજા પ્રકૃતિ અને વરસાદ સાથે સંકળાયેલ છે ચોમાસામાં પ્રકૃતિનાં આ રુપના વધામણા માટે આદિવાસી નવા સમાજ દ્વારા ...
રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2025–26 માટેનું વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું છે. જેમાં UG અને ...
રાજ્યની શાળાઓમાં ધોરણ 1 થી હિન્દી ફરજિયાત કરવાના સરકારના નિર્ણયથી માત્ર વિપક્ષ જ નહીં પરંતુ પક્ષોના કેટલાક મંત્રીઓ પણ નાખુશ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results