Nuacht
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય રમત નીતિ (NSP) 2025 ને મંજૂરી આપી છે. આ એક ઐતિહાસિક ...
અમદાવાદ: કોમી તોફાનો વખતે હિંસક ટોળાને સમજાવવા જતાં શહીદ થયેલા બે જીગરજાન દોસ્ત વસંત રજબની 1 જુલાઈએ પુણ્યતિથિએ અનેક સંગઠનોએ ...
થરાઃ થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. વેપારી વિભાગમાંથી ચારમાંથી ત્રણ બેઠક ભાજપ પ્રેરિત પેનલને ...
મારી પાસે સમય નથી. આ શબ્દ એટલી વખત સાંભળવા મળે છે કે, જાણે દરેક સ્ત્રીના જીવનનો ભાગ બની ગયું છે. વાત સાચી પણ છે કે મહિલાને ...
નવી દિલ્હીઃ સરકારે ગયા મહિનાના એટલે કે જૂન, 2025નું GST કલેક્શન જાહેર કર્યું છે. સરકારી આંકડાઓ અનુસાર જૂન, 2025માં કુલ માલ ...
આ કમાલ કર્યો છે બિહારના 100 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા પટના-ગયા હાઈવેના કોન્ટ્રેક્ટરોએ. તેમને જ્યારે વન વિભાગ તરફથી ઝાડ ...
નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને હજુ સુધી કોઈ સમજૂતી નથી થઈ. અમેરિકા 10 ટકા ટેરિફ યથાવત્ રાખવા માગે છે, જ્યારે ...
જોકે સિદ્ધારમૈયાના સમર્થકોએ આ દાવાઓને નકારી કાઢ્યા છે. કેટલાંક સૂત્રોના મતે 2023માં શિવકુમારને CM બનાવવાનો વાયદો કરવામાં ...
વોશિંગ્ટનઃ વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ એલન મસ્કે ફરી એક વાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારના ‘બિગ બ્યુટિફુલ બિલ’ની ટીકા ...
એક સમય પર સંગીતકાર નદીમ – શ્રવણનો એવો દબદબો હતો કે એ પોતાની શરતો પર કામ કરતાં હતા. ગીતકાર સમીર સાથે એમની જોડી ખૂબ લોકપ્રિય ...
મગર પાણીમાં રહે છે. જ્યાં સુધી પાણીમાં હોય મગર હાથીને પણ માત આપી શકે છે. આમ, પાણીમાં મગર એક રીતે કહીએ તો ખૂબ બળવાન અને બીજી ...
વર્ષ 2023માં સાઇબર છેતરપિંડીની 15.56 લાખ ફરિયાદો નોંધવામાં આવી હતી, જે 2024માં વધીને 19.18 લાખ થઈ ગઈ છે. તેમાં મોટા ભાગના કેસ પૈસાથી સંબંધિત છે. વર્ષ 2023માં ભારતીયોએ 7496 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા, ...
Cuireadh roinnt torthaí i bhfolach toisc go bhféadfadh siad a bheith dorochtana duit
Taispeáin torthaí dorochtana