News

છેલ્લા અઠવાડીયાથી જામનગર શહેરમાં ડેન્ગ્યુનો ફુંફાળો હજુ યથાવત રહયો છે, ગંદકી વધી રહી છે, જામનગરમાં મચ્છરનો ત્રાસ દિન પ્રતિદીન ...
બેંકના ડાયરેકટર કેતનભાઈ એન. માટલીયાએ ઉપસ્થિત સર્વે સભાસદો, આમંત્રિત મહેમાનો, બોર્ડ એફ ડાયરેકટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ...
વિડિઓ | ઉત્તરાખંડ: મોડી સાંજથી ભારે વરસાદને કારણે ચમોલી જિલ્લા થરાલી ક્ષેત્રમાં ભારે વિનાશ થયો છે. શુક્રવારે મોડી રાત્રે ...
જાણવા મળતી વિગતો મુજબ, આજીડેમ ચોકડી નજીક રવિવારી બજાર ભરાય છે તેની સામે ગુજરાત ટ્રાવેલ્સ અને બાલાજી રેસ્ટોરન્ટની પાસે આવેલા ...
જામનગરના પવનચકકી સર્કલ પાસે સીટી-એ ડીવીઝન પીઆઇ નિકુંજ ચાવડા સહિતના સ્ટાફ દ્વારા રાત્રીના વાહન ચેકીંગ અંગે ડ્રાઇવ યોજવામાં આવી ...
વિશ્વભરમાં રેબીઝના કારણે ૫૯ હજારથી વધુ મૃત્યુ થાય છે. આમાંથી ૯૫ ટકા કેસ એશિયા અને આફ્રિકામાં નોંધાયા છે. ડબલ્યુએચઓએ તેના ...
એવું લાગે છે કે સપ્તાહના અંતે ફિલ્મનો ચાર્મ વધુ વધવાનો છે. ઝેન જીના હેતુથી બનેલી આ પૌરાણિક એનિમેટેડ ફિલ્મ 'મહાવતાર નરસિંહ' ...
મૃતકોમાં સાત મહિલાઓ અને એક પુરુષ છે. છ લોકો ઘાયલ છે, જેમની પટનામાં સારવાર ચાલી રહી છે. મૃતકોની ઓળખ થઈ રહી છે. પોલીસ સમગ્ર ...
ખંભાળિયાના સલાયા ગેટ વિસ્તારમાં એક આસામીના ઘરમાંથી તસ્કરો રૂ. ૯૪,૦૦૦ જેટલી કિંમતના પાઉન્ડની ચોરી કરી ગયા અને તેમજ ગોઇંજ ગામના ...
પોરબંદરના ઉદ્યોગનગર રેલ્વેફાટક પર એક મહિના પહેલા જ બનાવવામાં આવેલ આર.સી.સી. રોડને તોડવામાં આવ્યો હતો અને પાણીના નિકાલની ...
પોરબંદરના બરડાડુંગરમાં ધમધમતી દા‚ની ભઠ્ઠી ઉપર ત્રાટકીને રાણાવાવ પોલીસે હજારો ‚પિયાનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો. બરડા ડુંગરમાં ...
પોરબંદર અને ગિરસોમનાથ જિલ્લાને જોડતા ઘેડ પંથકનો આકાર રકાબી જેવો છે અને ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ જવાના લીધે લોકો મુશ્કેલીમાં ...